Posts

Baheda Tablets

Image
Baheda is also called Bibhitaki, herb which makes the fellow fearless and this herb is one of the ingredients among triphala i.e Haritaki, Bibhitaki and Amalaki. This herb is very effective in the nourishment of dhatus of body and in pacification of tridosha. Fruit pulp is very effective in eye nourishment, hair growth and preventing hoarseness of voice. It also has mild sedative action and is also used in. This herb works wonderfully on all seven dhatus and gives miraculous results. This plant contains various chemical compounds such as sitosterol, egalic acid, galic acid, galloyl glucose, chebugalic acid, protein, oxalic acid, tannins, galactose, glucose, mannitol, fructose, chebulasic acid and ramnose. Benefits of Baheda Treats Heart problems Strengthens Hairs Removes Eye pain Helpful cure for headache Aids in Asthma and breathing problems Treatment for Loss of Appetite For Inflammation of Liver Removes and treats Tumors Cures Impotency Treats Diarrhoea

बहेड़ाकी गोलिया

Image
बहेड़ा की जो त्रिफला चूर्ण का एक भाग है . बहेड़ा पाचन बढ़ाने काभी काम करता है . यदि उसे खाने के साथ ले . बहेड़ा पित एव आंशिक तौर पर कफ शामक है . हमने इन सभी वनस्पतिया फल आदि गोली स्वरुप में बनाया है . ताकि उसे लेनेमें अनुकूलता रहे . यदि आप त्रिफला लेना चाहते है तो हरड़े - आमला और बहेड़े की आपकी जरुरत अनुशार गोलिया लें लें . बहेड़ा :  पित   एव   वात   शामक   है . हरड़े : जीवन दायिनी और अग्नि प्रदीप्त करती है . आमला : पित शामक पाचन विटामिन C   से भरपूर हे .       आप अपनी शरीर की प्रकृति अनुसार इसे उसी प्रमाण में लें सकते है .

બહેડાની ગોળીઓ

Image
આપણા પૌરાણીક યોગ તથા નિરોગ રહેવાની કળા ના ભાગ પૈકી ત્રિફળા નું ઘણુંજ માન છે . અને તેને રોજ લેવાથી પાચન વગેરેની કોઈપણ ફરિયાદ રહેતી નથી , બહેડા તે ત્રિફળા નું એક ભાગ છે . ત્રિફળા ચૂર્ણ માં ત્રણ ફળો નું મિશ્રણ છે . તે પૈકી એક બહેડા છે .   બહેડા ના ફાયદા :        બહેડા ખોરાક સાથે લઇ શકાય છે . તે પાચન શક્તિ વધારી વાયુ તથા પિત્ત ની અધિકતા રોકે છે . બહેડા પિત્તજ તથા કફ માં ઘણો ફાયદો કરે છે . અમોએ ત્રિફળામાં વપરાતા ત્રણ ફળો હરડે - બહેડા તથા આમળા ની અલગ અલગ ગોળી સ્વરૂપે પ્રસ્તુત કરેલ છે . આ ત્રણે પદાર્થોના ગુણ - ધર્મો અલગ છે . પરંતુ તે સમ થાય છે . જયારે આપણામાં કોઈ એક ગુણની જરૂર હોય ત્યારે આપણે લાચાર થઇ જઈએ છીએ . આથી અમોએ ત્રણે વસ્તુઓ અલગ પણ વપરાશમાં અનુકૂળ આવે તે રીતે ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે . બહેડા : પિત્ત શામક તેમજ કફ ઉપર નિયંત્રણ કરનાર . હરડે : અગ્નિ વધારનાર અને તુરા ગુણવાળી . આમળા : શીતળ ખાટા રસ થી ભરપૂર આંશિક તૂરા રસ સહીત છે .